• Gujarati News
  • અન્ય વિસ્તારના ખેડૂતો અહીં આવી શક્કરટેટી ઉગાડે છેૃચ્ ’

અન્ય વિસ્તારના ખેડૂતો અહીં આવી શક્કરટેટી ઉગાડે છેૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરથા ગામના પ્રતાપ વલજી પાડવીના જણાવ્યા અનુસાર વર્ષોથી તાપીના પટ્ટામાં સક્કરટેટીની ખેતી કરવામાં આવતી હતી. હવે લોકોનું સ્થળાંતર અને આર્થિ‌ક રીતે પગભર ન હોવાથી ખેડૂતો પાતાની જમીન ગણોતે આપે છે. અને અન્ય વિસ્તારના ખેડૂતો અહીં આવી સક્કરટેટીની ખેતી કરે છે.