• Gujarati News
  • ચોળીના પાકે સારી આવક મેળવી આપીૃચ્ ’

ચોળીના પાકે સારી આવક મેળવી આપીૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ગુજરાતમાં કેટલાયે સ્થળે ચોળીનો પાક લેવામાં આવે છે. કેટલાક સ્થળે તો ચોળીના પાક ગ્રીનહાઉસમાં લે છે. આ ગ્રીનહાઉસમાં કસિઝનમાં પણ ચોળીનો પાક લઈ શકાય છે અને તેના કારણે ખેડૂતોને સારામાં સારી આવક પણ મળી રહે છે. જ્યારે હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચોળીનો પાક પણ મોટાપાયે લઈ રહ્યાં છે. ગણદેવી તાલુકાના અંભેટામાં રહેતા એક મહિ‌લા ખેડૂતે ચોળીનો પાક લીધો છે. આ પાકમાં ૧૦ દિવસે એક વખત લણણી કરવામાં આવે છે અને આખી સિઝનમાં ચારથી પાંચ વખત લણણી કરી શકાય છે. તેનો ભાવ પણ સારો મળતાં ખેડૂતને ફાયદો મળી રહે છે. અંભેટામાં ચોળીની લણણી કરી રહેલી બે મહિ‌લા ખેડૂતો જોવા મળે છે. તસવીર મિનેષ પટેલ