• Gujarati News
  • અમલસાડના યુવાને માછલી પકડવા જતાં જાન ગુમાવ્યો

અમલસાડના યુવાને માછલી પકડવા જતાં જાન ગુમાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી રવિવારે અમલસાડ ગાંધીનગરમાં રહેતા ૩પ વર્ષના ધર્મેશભાઈ બાબુભાઈ પટેલ સરીબુજરંગ રેલવે નાળા પાસે માછલી પકડી રહ્યો હતો. ત્યારે અચાનક પગ લપસતા પાણીમાં પડી જતાં તેમને પાણીમાંથી બહાર કાઢી અમલસાડ સીએચસીમાં લઈ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસને વિનોદભાઈ પટેલે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.