• Gujarati News
  • બીલીમોરા કોલેજના આચાર્યની ઓફિસમાં ધામણ

બીલીમોરા કોલેજના આચાર્યની ઓફિસમાં ધામણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા : બીલીમોરા વી.એસ.પટેલ કોલેજ ઓફ આ‌ર્ટસ એન્ડ સાયન્સના આચાર્ય એમ.એન.વશીની ઓફિસમાં આજે બપોરના સમયે ૬થી ૭ ફૂટની ધામણ દેખાતા એનિમલ સેવિંગ્સ ગ્રુપના સંકેત પ્રકાશભાઈ જોષીને જાણ કરતા તેણે આવીને ધામણ પકડી હતી. આ જ ઓફિસમાંથી ગઈકાલે લીલવણ પણ પકડી હતી. આ વિસ્તાર હજુ આ પ્રકારના ઘણાં સાપો ફરતા હોવાનું સંકેત જોષીએ જણાવ્યું હતું.