• Gujarati News
  • જિલ્લાઓમાં આ દિવસોમાં પોલીસ ઓબ્ઝર્વર સાંભળશે

જિલ્લાઓમાં આ દિવસોમાં પોલીસ ઓબ્ઝર્વર સાંભળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૪ માટે નિમાયેલા પોલીસ ઓબ્ઝર્વર ટી.જે.જોસ((આઈ.પી.એસ)) ((મો.૯૬૮૭૬૦૮૦૯૧)) નીચે મુજબના કાર્યક્રમ અનુસાર જે તે જિલ્લાની કલેકટર કચેરીએ હાજર રહી જાહેર જનતા તથા રાજકીયપક્ષોની રજુઆતો સાંભળશે. તાપી((વ્યારા))૨૪/૦૪/૨૦૧૪ના રોજ સવારના ૧૧.૦૦ થી બપોરના ૧૨.૦૦ દરમ્યાન સાંભળશે.