• Gujarati News
  • વીજકંપનીની લાલિયાવાડી

વીજકંપનીની લાલિયાવાડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા. વિરપુરના સંત જલારામ બાપાની જન્મ જયંતી કારતક સુદ સાતમના રોજ ઉજવણી કરવામાં આવે છે. શનિવારે આ દિવસે ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં ધામધૂમપૂર્વક બાપાની જન્મજયંતી ઉજવાઈ હતી. ઓલપાડ નગરમાં માછીવાડમાં આવેલા જલારામ મંદિરે વહેલી સવારથી જ જલારામ બાપાના દર્શન કરવા આજુબાજુના ગામોમાંતી ભક્તો મંદિરે ઉમટી પડયા હતા. તેમજ બાપાના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ઓલપાડના કરસનપરા વિસ્તારમાં પણ દર વર્ષ#ી જેમ આ વર્ષે બાપાની જયંતી ભારે ધામધૂમથી ઉજવાઇ હતી.
બાપાની શોભાયાત્રા ઓલપાડ નગરમાં ભજનો સાથે નીકળી હતી.