• Gujarati News
  • મરોલીની શાળામાં આનંદમેળો યોજાયોૃચ્ ’મરોલી મરોલીની વશી હાઈસ્કૂલમાં ચાલતા પ્રાથમિક વિભાગ અને મ

મરોલીની શાળામાં આનંદમેળો યોજાયોૃચ્/’મરોલી મરોલીની વશી હાઈસ્કૂલમાં ચાલતા પ્રાથમિક વિભાગ અને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ ખાવા માટેના નાસ્તાઓ જેવા કે સમોસા, ગોટા, ભેલ, પાણીપુરી, આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંક્સ, ચાઈનીઝ, પાઉંવડા, પાપડીનો ખીચો, ફ્રૂટસલાડ તૈયાર કરીને નહીં નફો નહીં નુકસાનના ધોરણે શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓને પોતાની ચીજવસ્તુઓની પરખ કરાવી હતી. આનંદમેળાના પ્રારંભે શાળાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ ચંદ્રકાંત પટેલ, વાલી મંડળના વિપુલ પટેલ તેમજ પ્રાથમિક વિભાગના આચાર્યા કુંતલબેન દેસાઈ સહિ‌ત હાઈસ્કૂલના આચાર્ય ડો. કૌશિક દેસાઈએ અને શાળાના શિ-ાકોએ બાળકોમાં રહેલી પ્રતિભા શક્તિને આ તબક્કે બિરદાવી હતી. ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલી : મરોલીની વશી હાઈસ્કૂલમાં ચાલતા પ્રાથમિક વિભાગ અને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ ખાવા માટેના નાસ્તાઓ જેવા કે સમોસા, ગોટા, ભેલ, પાણીપુરી, આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંક્સ, ચાઈનીઝ, પાઉંવડા, પાપડીનો ખીચો, ફ્રૂટસલાડ તૈયાર કરીને નહીં નફો નહીં નુકસાનના ધોરણે શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓને પોતાની ચીજવસ્તુઓની પરખ કરાવી હતી. આનંદમેળાના પ્રારંભે શાળાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ ચંદ્રકાંત પટેલ, વાલી મંડળના વિપુલ પટેલ તેમજ પ્રાથમિક વિભાગના આચાર્યા કુંતલબેન દેસાઈ સહિ‌ત હાઈસ્કૂલના આચાર્ય ડો. કૌશિક દેસાઈએ અને શાળાના શિ-ાકોએ બાળકોમાં રહેલી પ્રતિભા શક્તિને આ તબક્કે બિરદાવી હતી.