• Gujarati News
  • મરોલીમાં ગરબા મહોત્સવ યોજાયોૃચ્ ’મરોલી મરોલી બજાર ખાતે આવેલી વશી હાઈસ્કૂલમાં ચાલતા પ્રાથમિક વ

મરોલીમાં ગરબા મહોત્સવ યોજાયોૃચ્/’મરોલી મરોલી બજાર ખાતે આવેલી વશી હાઈસ્કૂલમાં ચાલતા પ્રાથમિક વિભાગની બાલિકાઓએ ગરબા મહોત્સવની ઉજવણી કરી હતી. શાળામાં ભણતા ધો. પથી ૮ના ગ્રુપ દ્વારા રાસ ગરબાની કૃતિઓ સ્ટેજ ઉપર રજૂ કરી જોનારાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગરબાની રમઝટની સાથોસાથ શાળામાં અભ્યાસ કરતા છોકરાઓના ગ્રુપે રાસ રજૂ કર્યા હતા. ગરબા તેમજ રજૂ કરાયેલા રાસને નિર્ણાયકો દ્વારા પસંદ કરાયેલ ગ્રુપોને પ્રોત્સાહિ‌ત કરવા માટે શાળા પરિવાર અને મંડળ દ્વારા પાછળથી ઈનામ આપીને પ્રોત્સાહિ‌ત કરવામાં આવશે. ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મરોલી : મરોલી બજાર ખાતે આવેલી વશી હાઈસ્કૂલમાં ચાલતા પ્રાથમિક વિભાગની બાલિકાઓએ ગરબા મહોત્સવની ઉજવણી કરી હતી. શાળામાં ભણતા ધો. પથી ૮ના ગ્રુપ દ્વારા રાસ ગરબાની કૃતિઓ સ્ટેજ ઉપર રજૂ કરી જોનારાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગરબાની રમઝટની સાથોસાથ શાળામાં અભ્યાસ કરતા છોકરાઓના ગ્રુપે રાસ રજૂ કર્યા હતા. ગરબા તેમજ રજૂ કરાયેલા રાસને નિર્ણાયકો દ્વારા પસંદ કરાયેલ ગ્રુપોને પ્રોત્સાહિ‌ત કરવા માટે શાળા પરિવાર અને મંડળ દ્વારા પાછળથી ઈનામ આપીને પ્રોત્સાહિ‌ત કરવામાં આવશે.