ટ્રેડિંગ ટિપ્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
@ શેરબજાર આંક : ઉપર જણાવેલ ૨૪૬૩૦ ઉપર ૨૪૮૦૩, ૨૪૯૧૨ અને છેલ્લે ૧૬મીનું ટોપ ૨પ૩૭૬. ૨૪૬૦૦ નીચે ૨૪૩૯૦થી ૨૪૨૩૦ સુધીનો ઘટાડો જોવાશે.
@ એસીસી : ૧૩૯પ નીચે ૧૪૧૦ના સ્ટોપલોસે વેચવું. નીચામાં ૧૩૬૦ તૂટતાં ૧૩૩૮નો ભાવ.
@ અરવિંદો ફાર્મા : ૬૩૬ના ચુસ્ત સ્ટોપલોસે જ ઉછાળે વેચવું. નીચામાં ૬૧૧ તૂટતાં પ૯૦થી પ૭૦નો ભાવ.
@ અદાણી એન્ટરપ્રાઈઝ : પ૧૬ નીચે પ૨૩ના સ્ટોપલોસે વેચવું. પ૦૮ તૂટતાં ૪૯૦ ઘટાડો જોવાશે.
@ ભેલ : ૨૬૩ ઉપર સુધારાની ચાલ જળવાશે અને ઉપરમાં ૨૮૮ પાસે નફો કરવો. ૨પ૮ તૂટતાં ૨૪૦નો ભાવ.
@ બેન્ક ઓફ બરોડા : ૯૩૮ ઉપર સુધારાની ચાલમાં ૯૬૮. ૯૯૦થી ૧૦૧પનો ભાવ. ૯૩૮ તૂટતાં ૮૯૦.
@ કોટક બેન્ક : ૮૮૪ ઉપર જ સુધારાની ચાલમાં. ૯૧૦ સુધીનો ઉછાળો. જ્યારે ૮૭૯ તૂટતાં ૮૬૦થી ૮૩પ.
@ સેન્ચુરી : ૪૯૨ ઉપર જ સુધારાની ચાલમાં. પ૨૩થી પ૩૬ના ભાવ. ૪૮પ તૂટતાં ૪૭૩થી ૪પપ.
@ હિ‌ન્દાલકો : ૧પ૦ નિર્ણાયક સપાટી ઉપર ૧૬૩થી ૧૭૪, જ્યારે ૧૪૮ તૂટતાં ૧૩૦ સુધીનો ઘટાડો જોવાશે.
@ યસ બેન્ક : પપ૧ ઉપર સુધારાની ચાલમાં પ૭૬થી પ૮૮ વચ્ચે નફો કરવો.