• Gujarati News
  • દક્ષિણ ચીનમાં ભારે પૂરના કારણે ૧૯નાં મોત

દક્ષિણ ચીનમાં ભારે પૂરના કારણે ૧૯નાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ચીના વિવિધ ભાગોમાં સદીમાં એક વખત પડે તેવો ભારે વરસાદ પડવાના કારણે પૂરની સ્થિતિ સર્જા‍ઈ છે અને તેના કારણે ૧૯ લોકોનાં મોત થયા છે. ચીનના ગુઆન્ગઝોહુ, ઝાઓક્વિન્ગ, અને ક્વિન્ગયુઆન શહેરમાં ભારે વરસાદ પડયો હતો જેના કારણે પૂર આવ્યું હતું. આ પૂરના કારણે ૧.૪૦ લાખ લોકોને અસર થઈ છે અને ૨૧ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.