• Gujarati News
  • કાળાનાણાંના ઉપયોગ અંગે પંચ અનોખી ચર્ચા’ યોજશેૃચ્ ’

કાળાનાણાંના ઉપયોગ અંગે પંચ અનોખી ચર્ચા’ યોજશેૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી પંચે આ વખતની લોકસભાની ચૂંટણીઓમાં મતદારોને આ અંગે સભાન બનાવવા અનોખી ચર્ચા’નું આયોજન કર્યું છે. ટૂંક સમયમાં જ ચૂંટણી પંચ દ્વારા બેંકિંગ ક્ષેત્રના નિવૃત્ત અધિકારીઓ, સરકારી અધિકારીઓ અને પત્રકારોનું એક ખાસ ગ્રૂપ બનાવવામાં આવશે અને દરેક મતક્ષેત્રમાં આ ગ્રૂપ મતદારોને મળી તેમને રિઝવવા નાણાંનો કેવા પ્રકારે ઉપયોગ થાય તે અંગે તેમની સાથે ચર્ચા કરી આનાથી દૂર રહેવા સમજાવશે.