• Gujarati News
  • બોલ‌ર્સ શ્રેષ્ઠ પ્રદર્શન ન કરી શક્યા : મિસબાહ

બોલ‌ર્સ શ્રેષ્ઠ પ્રદર્શન ન કરી શક્યા : મિસબાહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલ‌ર્સ શ્રેષ્ઠ પ્રદર્શન ન કરી શક્યા : મિસબાહ
મિરપુરએશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે પાંચ વિકેટે પરાજિત થયા બાદ પાકિસ્તાનની સુકાની મિસબાહ ઉલ હકે જણાવ્યું હતું કે બોલ‌ર્સ શ્રીલંકાની ટીમના બેટ્સમેન પર દબાણ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. બોલ‌ર્સે શરૂઆતમાં શ્રીલંકાની વિકેટો ખેરવીને તેમને દબાણ હેઠળ લાવવાની જરૂર હતી પરંતુ તેઓ એમ ન કરી શકતા ફાઇનલમાં ટીમનો પરાજય થયો હતો.