• Gujarati News
  • ભાજપ સામે ચૂંટણી ૃચ્ ’નહીં લડવાનો ૃચ્ ’પ્રસ્તાવ રાજે ફગાવ્યો

ભાજપ સામે ચૂંટણી ૃચ્/’નહીં લડવાનો ૃચ્/’પ્રસ્તાવ રાજે ફગાવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ નેટવર્ક. મુંબઈ
મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ આખરે ભાજપનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. આનો અર્થ એ થયો કે મનસે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે પણ ઉમેદવારો ઉતારશે. રવિવારે યોજાનારા મનસેના આઠમા સ્થાપના દિને પક્ષની પહેલી યાદી જાહેર થઈ શકે છે. ભાજપના નેતા ગડકરીએ રાજ ઠાકરેને ભાજપ સામે ઉમેદવારો નહીં ઉતારવાની અપીલ કરી હતી.