તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એલસીબી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એલસીબી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલસીબી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો
ભાસ્કર ન્યૂઝ.વલસાડ
વલસાડ એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે વલસાડ સીટી પોલીસ મથકમા દહેઝધારાની કલમ હેઠળના અને બે વર્ષથી ભાગતા ફરતા ઇમરાન નિશાર શેખ, રહે.સંતોષ એપા‌ર્ટમેન્ટ, કાપડીયા ચાલ, બેચરરોડ,વલસાડને દુબઇથી પરત વલસાડ આવતા ગુરૂવારે તેને ઝડપી લીધો હતો. એલસીબી પોલીસે આરોપી ઇમરાન શેખને સીટી પોલીસ મથકમા સોંપી દીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો