તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાજ્યમાં આપ’ની પ્રથમ ટિકિટ જૂનાગઢને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં આપ’ની પ્રથમ ટિકિટ જૂનાગઢને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં આપ’ની પ્રથમ ટિકિટ જૂનાગઢને
જૂનાગઢલોકસભાથી તૈયારીઓમાં રાજકીય પક્ષો લાગી ગયા છે ત્યારે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારની બીજી યાદી બહાર પાડી છે. જેમાં જૂનાગઢ લોકસભાનાં ઉમેદવાર તરીકે અતુલ શેખડાનુ નામ જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં પ્રથમ નામ જૂનાગઢ બેઠક પરથી જાહેર થયુ છે. મુળ જૂનાગઢ તાલુકાનાં નવાગામનાં વતની અને હાલ જૂનાગઢ ખાતે રહી ખેતી કરતા અનુલ શેખડાએ બેચલર ઓફ એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કર્યો છે. અને ખેતી સાથે જોડાયેલા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો