તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એરિય‌ર્સની ~૪૩૩ કરોડની રકમ મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરિય‌ર્સની ~૪૩૩ કરોડની રકમ મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરિય‌ર્સની ~૪૩૩ કરોડની રકમ મળશે
અધ્યાપકો - પ્રિન્સિપાલોની છઠ્ઠા પગાર પંચ મુજબ ૮૦ ટકા એરીય‌ર્સની બાકી રકમ ચૂકવવાના પ્રશ્ને શિક્ષણ મંત્રી સાથે વાતચીત થઈ હતી. જેના અનુસંધાનમાં તેમણે આ પ્રશ્નનો ઉકેલ લાવવા બાબતે સરકાર, પ્ર્નિ‌્સિપાલ સેક્રેટરી દ્વારા કરાયેલી કામગીરીની વિગતો અપાઈ છે. શિક્ષણ વિભાગે નાણાં વિભાગને કરેલી દરખાસ્ત અભિનંદનને પાત્ર છે. આના કારણે આશરે પ૦૦૦થી વધુ અધ્યાપકોને એરીય‌ર્સની રૂ. ૪૩૩ કરોડની રકમ મળશે.’
-કે.એસ.શાસ્ત્રી, પ્રમુખ, ગુજરાત- ઉત્તર ગુજરાત યુનિ. વિસ્તાર અધ્યાપક મંડળ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો