• Gujarati News
  • પક્ષ છોડનારા ધારાસભ્યો સામે કોંગ્રેસ દેખાવ કરશે

પક્ષ છોડનારા ધારાસભ્યો સામે કોંગ્રેસ દેખાવ કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાનારા ધારાસભ્યો સામે પક્ષના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે. માંડવીના ધારાસભ્ય પ્રભુ વસાવા સામે માંડવી નગરપાલિકા મેદાન ખાતે ૨ માર્ચે સવારે ૧૦ વાગ્યે તથા અબડાસાના ધારાસભ્ય છબીલ પટેલ સામે બપોરે ૨.૩૦ વાગ્યે નલિયા ખાતે દેખાવો કરવામાં આવશે. બંને કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા હાજર રહેશે.