તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કેન્દ્રના કર્મચારીઓનું ડીએ શુક્રવાર સુધીમાં ૧૦ %„ વધશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્રના કર્મચારીઓનું ડીએ શુક્રવાર સુધીમાં ૧૦ %„ વધશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ . નવી દિલ્હી
કેન્દ્રીય કેબિનેટ શુક્રવાર સુધી કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ૧૦ ટકાનો વધારો કરીને તેને ૯૦ ટકામાંથી ૧૦૦ ટકાનું કરે તેવી શકયતા છે તેના કારણે દેશભરના કેન્દ્ર સરકારના પ૦ લાખ કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્શનરોને લાભ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે યોજાનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે. હવેથી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ૧૦૦ ટકા મળશે. ઉલ્લેખનીય છે કે યુપીએ-૨ સરકાર ચૂંટણીની આચારસંહિ‌તા લાગુ પડે તે પહેલાં આ દરખાસ્તનો અમલ કરવા માગે છે. આગામી એક સપ્તાહ સુધીમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે.

તે બાદ તરત જ આચારસંહિ‌તા લાગુ પાડવામાં આવશે.
સરકાર દ્વારા કર્મચારીઓના ડીએમાં બીજી વખત બે આંકડામાં વધારો કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો