તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આસારામને જેલમાં ઘરનું ભોજન મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસારામને જેલમાં ઘરનું ભોજન મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસારામને જેલમાં ઘરનું ભોજન મળશે
જોધપુર : જાતીય દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામને હવે ઘરનું ભોજન મળી શકશે. રાજસ્થાન હાઇકો‌ર્ટે આસારામની આ માગણીનો સ્વીકાર કર્યો છે. આસારામે અરજી કરીને તેમને મેડિકેટેડ ભોજન અને પૂરતા પ્રમાણમાં સારવાર મળે તેવી માગણી કરી હતી. અદાલતે આસારામને ઘરનું ભોજન અને જરૂર પડતાં સારવાર ઉપલબ્ધ રાખવા સૂચના
આપી છે.


જોકે સેશન કો‌ર્ટમાંથી આસારામને રાહત મળી નથી. સીડી અને કોલ ડિટેલ ઉપલબ્ધ કરાવવાની માગણી નીચલી કો‌ર્ટે ફગાવી દીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો