તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • દીકરીએ માતાને કીડની દાન કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીકરીએ માતાને કીડની દાન કર્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિટનમાં માત્ર ૨૧ વર્ષની એક યુવતીએ તેની માતાને કિડનીદાન કરી તેને નવજીવન આપ્યું છે. મિલિસા હચીન્સન નામની આ યુવતીએ ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેના રોજ તેની ૪૯ વર્ષીય માતા મેન્ડીને કિડની રૂપી વેલેન્ટાઈન ગિફ્ટ આપી હતી. તેની માતાની બંને કિડની લગભગ એક વર્ષથી ફેઈલ થઈ ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો