તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હડતાલ સમાપ્ત થતાં સરવેની કામગીરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડતાલ સમાપ્ત થતાં સરવેની કામગીરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હડતાલ સમા થતાં સરવેની કામગીરી
ઇન્કમટેક્સ ડિપા‌ર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર એસોસિએશને હડતાલ પાડી હતી. જેમાં તેમણે ઓફિસનું કાર્ય ચાલુ રાખ્યું હતુ, પરંતુ સરવેની કામગીરીથી અગળા રહેવાની વાત કરી હતી. હવે આ હડતાલ સમેટાઇ ગઇ છે. ત્યારે આગામી સમયમાં હવે મોટા કરદાતાઓ પર સરવેની તલવાર તોળાઇ રહી છે. જોકે, માર્ચ માસની શરૂઆત બાદ કોઇ સરવે ન થાય એવી ગણતરીઓ સીએ દ્વારા લગાવાઇ રહી છે. ત્યારે ફેબ્રુઆરીનો આખરી સાહ મોટા કરદાતાઓ માટે મહત્વનો બની રહે એવું લાગી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો