તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ૨૬ પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૨૬ પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૬ પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવાશે
આ અંગે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી રમેશભાઇ પંચાલે જણાવ્યું હતું કે બો‌ર્ડ‌ દ્વારા પરીક્ષાની તમામ માહિ‌તી વલસાડ શિક્ષણ વિભાગને આપી દેવામાં આવી છે. પરીક્ષાના પેટા કેન્દ્રો સહિ‌ત વલસાડના ૧પ અને વાપીના ૧૧મળી ૨૬ કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાલક્ષી તમામ વ્યવસ્થાની તૈયારી કરી દેવામાં આવી છે. વલસાડ અને સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તેવી પરીક્ષા વ્યવસ્થા ગોઠવમાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો