તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ફણસવાડામાં રસ્તાની સુવિધા આપવા માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફણસવાડામાં રસ્તાની સુવિધા આપવા માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વલસાડ
વલસાડ તાલુકાના ફણવાડા ગામે નાયકી ફળિયાનાં રહીશોને રસ્તા મામલે પડતી હાલાકી નિવારવા કલેકટર સમક્ષ માગ કરાઇ છે. વલસાડ આદિવાસી સંઘે આ અંગે કલેક્ટરને આવેદનપત્ર દ્વારા સ્થાનિક વિદ્યાર્થી‍ઓ, બાળકો સહિ‌ત ગ્રામજનોને રસ્તાની સવલત ન મળવા મુદ્દે રજૂઆત કરાઇ હતી. આ વિસ્તારનાં રહીશો ખેતરની બે ફુટની પહોળાઇ ધરાવતી પાળ ઉપરથી પગપાળા ચાલીને આવજા કરે છે. ચોમાસામાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાત્રે વીજળીના અભાવે અંધારામાં જ પસાર થવાનું હોય છે. જેથી આ વિસ્તારનાં રહીશોને રસ્તાની સુવિધા આપવા માટે યોગ્ય કાર્યવાહી કરવા દાદ મગાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો