તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • દમણ દીવ પોલીસ ચોકીઓમાં મહિ‌લા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણ-દીવ પોલીસ ચોકીઓમાં મહિ‌લા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણ : દેશભરમાં વધી રહેલા મહિ‌લાઓ પર અત્યાચારના કિસ્સાઓને ધ્યાને લઇ ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી તેમાં મહિ‌લાઓની સુરક્ષા અંગે લેવાનાર પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં નવી પોલીસચોકી વધારવી અને તેમાં મહિ‌લા સહાયક પોલીસ ઇન્સ્પેકટરોની નિમણૂંક માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી. આ અનુસંધાને દમણ-દીવ જિલ્લા પંચાયતના અધ્યક્ષ કેતન પટેલે ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેને પત્ર લખી દમણ દીવમાં આવેલી તમામ પોલીસ ચોંકીઓમાં મહિ‌લા સહાયક પોલીસ ઇન્સ્પેકટરોની નિમણૂંક કરવા માટે માગણી કરી છે. જેથી દમણ-દીવ વિસ્તારમાં મહિ‌લાઓ પર થતાં અત્યાચારના બનાવોને અટકાવી શકાય અને તેની યોગ્ય તપાસ થઇ શકે તેવી રજૂઆત કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો