તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સોના ચાંદીમાં ઘટાડાની ચાલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોના - ચાંદીમાં ઘટાડાની ચાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
ગઇકાલના ઝડપી સુધારા બાદ આજે કિંમતી ધાતુઓના ભાવમાં આંશિક પ્રત્યાઘાતી ઘટાડો થયો હતો. ધીમા ઘટાડા છતાં સોનું રૂ.૩૧,૦૦૦થી ઉપરના સ્તરે ટકેલું રહ્યું હતું જયારે મુંબઇ ખાતે ચાંદીમાં રૂ.૧૦પપની નરમાઇ બોલાઇ હતી.વૈશ્વિક સોનું ચાર મહિ‌નાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ૧૩૩૬ ડોલરના સ્તરે સ્થિર થયું હતું.
ઊંચા મથાળે મર્યાદિત માગ વચ્ચે સ્થાનિકમાં રાજકોટ ખાતે સોનું રૂ.૩૧,૧પ૦, સોનું બિસ્કિટ રૂ.૩,૧૧,પ૦૦ અને ચાંદી રૂ.૪૦૦ ઘટી રૂ.૪૭,૭૦૦ના ભાવે હતું. અમદાવાદ ખાતે સોનાના ભાવ રૂ.પ૦ તૂટી રૂ.૩૧,૦૦૦ અને ચાંદી રૂ.૧૦૦ ઘટી રૂ.૪૭,૭૦૦,
મુંબઇ ખાતે સોનું રૂ.૧૧૦ ઘટી રૂ.૩૦,૭૦૦ અને ચાંદી રૂ.૧૦પપ ઘટી રૂ.૪૭,૮૧પ બોલાતી હતી. વૈશ્વિક બજારોમાં તેજી કેટલો સમય આગળ વધે છે અને સ્થાનિકમાં માગ કેવી રહે છે તેના પર આધાર છે. ચાંદીમાં બે તરફી મુવમેન્ટ રહ્યાં કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો