• Gujarati News
  • ઉમરાખ બીએડ્ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

ઉમરાખ બીએડ્ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાખ બીએડ્ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ
બારડોલી ઉમરાખમાં આવેલી પી એન. પટેલ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ઈશ્વર પરમાર, ટ્રસ્ટી જગદીશચંદ્ર પટેલ, આચાર્ય ડો. આનંદ ભટ્ટ, ટ્રસ્ટી કશ્યપ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર જયેશ શાહ, વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં પ્રાર્થના, સ્વાગત નૃત્ય, ગરબા, રાસ, સમૂહગીત ભાંગડા, હાસ્ય નાટક, ગઝલ અને ડાંગી નૃત્ય રજૂ કરી સંસ્કૃતિક સુંદર ઝલક રજૂ થઈ હતી. કાર્યક્રમની રૂપરેખા ડૉ. સંજય ભગતવાલાએ તૈયાર કરી હતી. સંચાલન તાલીમાર્થી પરમાર દેવાંગી અને યજ્ઞેશ ભંડારીએ કર્યુ હતું.