તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બારડોલીમાં મહિ‌લાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીમાં મહિ‌લાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી બારડોલી નગરની આરટીઓ કચેરી પાછળ આવેલા ખેતરની બંગલીમાં રહેતી ૩૩ વર્ષીય મહિ‌લાએ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હતી. પોલીસના જમાવ્યા મુજબ બારડોલી આરટીઓ કચેરી પાછળ આવેલા ડીપકભાઈ ઠાકોરભાઈ પટેલના ખેતરમાં રહેતી મૂળ મહારાષ્ટ્રની સુનિતાબહેન મનાભાઈ રાઠોડ ગુરુવારના રોજ બપોરે કોઈ અગમ્ય કારણસર ખેતરની બંગલીમાં ઝેરી દવા પઈ લેતા ટેણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે બારડોલી પોલીસને જાણ કરતાં અમોતનો ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો