તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નેત્રંગ ગામમાં વાહનની ટક્કરે બાઇકસવારનું મોત નીપજ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેત્રંગ ગામમાં વાહનની ટક્કરે બાઇકસવારનું મોત નીપજ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ : કામરેજ તાલુકાના નેત્રંગ ગામમાં પટેલ ફળિયામાં રહેતા ૭૭ વર્ષીય ચંદ્રસિંહ દીપકસિંહ ડોડીયા બુધવારના પોતાની હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઈકલ ((જીજે-૧૯ એ-૧૧૭૨)) લઈને ઘરેથી દિગસ ગામે ધોબીને ત્યાં કપડા લેવા માટે સાંજે ગયો હતો. કપડાં લઈને પરત ફરતાં નેત્રંગ ગામની સીમમાં દીગસ કામરેજ રોડ પર આશરે ૪.૩૦ કલાકે ચંદ્રસિંહની મોટરસાઈકલની ડીકીના પાછળના ભાગે અજાણ્યા વાહનને ટક્કર મારતાં વૃદ્ધ મોટરસાઈકલ પરથી રોડ પર પટકાયા હતાં. જેથી તેમને શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેઓને સારવાર માટે સુરત ખસેડાયા હતાં, જ્યાં તેમનું મોત નીપજ્યું હુતં. જે અંગે તબીબે જાણ કરતાં કામરેજ પીએસઆઈ પી. વસાવાએ ગુનો નોંધ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો