તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • તેન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીને બેગ વિતરણ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીને બેગ વિતરણ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તેન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીને બેગ વિતરણ કરાયું
બારડોલી બારડોલી તાલુકાના તેન ગામે આવેલ યુકેઆરકે સેવા માધ્યમિક શાળામાંગત ૨૬મી ફેબ્રુઆરીના રોજ કેનેડા સ્થિત સનીતાબેહન પરેશભાઈ પટેલ તરફથી શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વિતરણ કરવામાં આવ્યું હતું. યુકેથી પધારે ચીમનભાઈ ધોળકીયા સમારંભમાં હાજર રહ્યાં હતાં. આચાર્ય સુનલભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. સી. કે. ચૌહાણ પ્રમુખે સંસ્થાનો ચિતાર આપ્યો હતો. સભાનું સંચાલન શાળાના શિક્ષક જલદીપભાઈ ઉપાધ્યાયે કર્યુ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો