તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાર સમાચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીના શિવાલયો શિવભક્તોથી ઉભરાયા
માંડવી હિ‌ન્દુ સંસ્કૃતિમાં જેમને દેવાધિદેવ ગણવામાં આવે છે એવા શિવજી સાથે સંકળાયેલી શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે માંડવી નગર તાલુકાના શિવાલયો ઉભરાયા હતાં. માંડવી નગરમાં સૂર્યપુત્રી તાપી તટે આવેલા દત્તા મંદિરના પરિસરમાં આવેલ દુર્ગેશ્વર મહાદેવ, ભાંગેલા પુલનું બિલકેશ્વર મહાદેવ તથા નવાપુલના અગ્રેશ્વર મહાદેવ ઉપરાંત નાના મોટા શિવાલયોમાં શિવભક્તો વહેલી સવારથી જ શિવદર્શન માટે ઉમટી પડયા હતાં. અને ભજન કર્તિનથી આખું વાતાવરણ જાણે શિવમય બની ગયું હતું. આ ઉપરાંત તરસાડા, તડકેશ્વર, અરેઠ, બૌધાન જેવા ગામોમાં શિવાલયો તથા ઝંખવાવ રોડ પર આવેલ દૂધ મોગરા માતા મંદિરના પરિસરમાં મોટો મેળાવડો જામ્યો હતો. માંડવી પીએસઆઈ ચુડામાસએ દરેક શિવાલયો પર ચાંપતો બંદોબસ્તો ગોઠવતાં ભક્તજનોએ સરળતાથી દર્શન કર્યા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો