તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આજે વાંકલના પાનેશ્વર મંદિરે શિવરાત્રિ ઉજવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વાંકલના પાનેશ્વર મંદિરે શિવરાત્રિ ઉજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે વાંકલના પાનેશ્વર મંદિરે શિવરાત્રિ ઉજવાશે
વાંકલ : વાંકલ ગામની ભૂખી નદીના કિનારે આવેલ અતિ પૌરાણિક પાનેશ્વર મહોદવનું મંદિર આવેલ છે જે વિસ્તારના શિવ ભક્તો ધર્મ પ્રેમી જનતા માટે શ્રદ્ધાઅને આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસના સોમવાર દરમિયાન અને વર્ષમાં મહાશિવરાત્રિના દિવસે ભક્તોની મોટી ભીડ દર્શન માટે જામે છે. શિવદર્શન કરી ધન્યતા અનુભવે છે. વર્ષોની પરંપરા મુજબ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ઘીનું કમળ શિવલિંગ ઉપર ચઢાવવામાં આવે છે. શિવરાત્રિ નિમિત્તે શિવ ભક્ત નારણભાઈ પેટલ દ્વારા મંદિર ખાતે ઉપવાસી ભક્તો માટે ફરાર અને મહાપ્રસાદીનું આયોજન કરાયું છે. સવારે પૂજા અર્ચના આરતી અને રાત્રિએ ભજનકીર્તનના કાર્યક્રમો યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો