તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • માંડવી હાઈસ્કૂલની વિદ્યાર્થિ‌નીને કન્યાનીધિ પુરસ્કાર એનાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી હાઈસ્કૂલની વિદ્યાર્થિ‌નીને કન્યાનીધિ પુરસ્કાર એનાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ ૧૦-૧૨માં તાલુકામાં ઉચ્ચ ગુણ મેળવનારી
આ વિદ્યાર્થિ‌નીઓને પુરસ્કાર અપાયો
ભાસ્કર ન્યૂઝ. માંડવી
રાજ્ય સરકારની કન્યા કેળવણીને પ્રોત્સાહિ‌ત કરવામાં માટેની વિવિધ યોજનાઓ પૈકી બો‌ર્ડ‌ના તાલુકા
કક્ષાએ ઉત્તમ ગુણ મેળવનારી કન્યાઓને આધૂનિક સાધનો પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતાં.
ધી માંડવી હાઈસ્કૂલ માંડવીમાં અભ્યાસ કરતી કન્યાઓ પૈકી ધોરણ ૧૦માં અભ્યાસ કરતી પટેલ ધૃતિ રાજેન્દ્રભાઈએ બો‌ર્ડ‌માં તાલુકા કક્ષાએ ઉત્તમ ગુણ પ્રા કરતાં સરકારને જુદીજુદી બે યોજના અંતર્ગત પુરસ્કાર મળ્યો હતો. જ્યારે ધોરણ ૧૦ની અન્ય વિદ્યાર્થિ‌ની મહિ‌ડા ખુશ્બુ ગણપતસિંહ, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ચૌહાણ બિનલકુમારી સંજયસિંહ તતા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભંડારી શ્વેતાકુમારી સુનિલભાઈ તથા ચૌધરી વિભાગબેહન સુરેશભાઈએ પણ ઉચ્ચ ગુણ પ્રાપ્તી કરતાં મુખ્યમંત્રીના કન્યા કેળવણી નિધિ અંતર્ગત તમામ કન્યાઓને ટેબલેટ જેવા આધૂનિક સાધનોનું પુરસ્કાર અપાયા હતાં. શાળાના આચાર્ય એ. આર. પટેલ તથા સુપરવાઈઝર એ. આર. રાઠોડ દ્વારા તમામને અભિનંદન આપી સન્માનીત કરાયા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો