તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહુવામાં ઈવીએમની ટ્રેનિંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં ઈવીએમની ટ્રેનિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ તમામ પાર્ટીના નેતા પ્રચારમાં મંડી પડયા છે. આ સાથે વહીવટી તંત્ર પણ પોતાની કામગીરીનો આરંભ કરી દીધો છે. તા.૨૬ને બુધવારના રોજ લોકસભાની ચૂંટણીમાં કામ કરનારા કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કર્યુ હતું અને દૃશ્ય શ્રાવ્ય પદ્ધતિથી ઈવીએમ મશીનની પ્રેક્ટીકલ અને થિયરીકલ તાલીમ આપવામાં આવી હતી.હજી લોકસભાની ચૂંટણી માટેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યાં તંત્ર દ્વારા ઓફિસરોને તાલીમ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેને પગલે હવે ટૂંકમાં જ લોકસભાની તારીખો જાહેર થવાની સંભાવના કેટલાક વ્યક્તિઓએ વ્ય્કત કરી હતી. તસવીર જયદીપસિંહ પરમાર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો