તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાર સમાચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેમ્પસ પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓની પસંદગી
બારડોલી બારડોલીમાં આવેલું માલીબા સંકુલ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓની કારકિર્દીમાં નવો રાહ ચીંધે છે. માલીબા ફાર્મસી કોલેજમાં સુસજ્જ લેબોરેટરી, હાઈ ક્વોલીફાઈડ અને સંશોધનમાં અજોડ શિક્ષકો, અદ્યતન ટેકનોલોજી દ્વારા આપવામાં આવતી તાલીમ આ બધા પરીબળોએ માલીબા કોલેજના વિદ્યાર્થી ફાર્મસી વિદ્યાશાખામાં કારકિર્દીનો ઉજ્જવળ રાહ બતાવ્યો છે. ગત ૨૧મી ફેબ્રુઆરીના રોજ મુંબઈના મેકેલોઈડસ ફાર્મા કંપનીના તજજ્ઞો દ્વારા એમ. ફાર્મ ફાર્મા એનાલીસીસ અને ફાર્મ ક્વોલીટી એસ્યોરન્સના વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને શાખાના કુલ ૨૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તજજ્ઞો વિવિધ પરિબળો દ્વારા વિદ્યાર્થીનું મૂલ્યાંકન કર્યુ હતું. જે પૈકી ત્રણ વિદ્યાર્થીઓ ત્રિવેદી ચિંતન, નમ્રતા શર્મા અને ભાવે શેટાની પસંદગી કરાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો