તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બારડોલીમાં રેશનકા‌ર્ડ‌ માટે પ્રજાને ધક્કા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલીમાં રેશનકા‌ર્ડ‌ માટે પ્રજાને ધક્કા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બારડોલી
બારડોલી મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગની રોશનકા‌ર્ડ‌ની કામગીરી સંતોષકારક ન હોવાની ફરિયાદ ઉઠી છે. જેનું કારણ બારડોલીની આમ જનતા રેશનકા‌ર્ડ‌ સંબંધિત કામગીરી જેવી કે નામ કમી કરાવવા, નામ ઉમેરવું, નવા રેશનકા‌ર્ડ‌ કાઢવા, રેશનકા‌ર્ડ‌ અલગ કરવાનું કા‌ર્ડ‌ ટ્રાન્સફર કરવા જેવી કામગીરી માટે પ્રજાજનોની લાંબી કતાર રહે છે.
એક બે નહીં પરંતુ દશ પંદર ધક્કા ખાવા છતાં કામ થતું ન હોવાની ફરિયાદ મળી રહી છે.ઓનલાઈનની કામગીરીમાં ધારકો સવારથી ઊભા રહી જતા હોય છે. ત્યારબાદ ,સાંજ થઈ જવા છતાં ઘણી વખત નંબર પણ આવતો નથી. સામાન્ય પ્રજાજનો મજૂરી કામની રજા પાડી કામ અર્થે આવતાં હોય છે. પંરતુ કામ જ ન થતાં ધક્કા ખાઈ પ્રજાજનો રોષ પ્રગટ કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો