તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રંગ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ઉજવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ઉજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રંગ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ઉજવાયો
કડોદ બારડોલીના શ્રી રંગ મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ત્રિવિધ રંગારંગ ભક્તિરસથી ભરપુર કાર્યક્રમોની ભરથાળા થકી ઉજવાયો હતો. જેમાં ૨૧મી શુક્રવારના રોજ ઉકાઈ રંગ પરિવાર, શ્રી અવધૂતી આનંદ ભજનના સુરમ્ય કાર્યક્રમ થઈ બાપજીના ભજનોનો રસાસ્વાદ કરાવ્યો હતો. પ્રથમ દિવસે મહેશભાઈ કાશીકરના આચાર્ય પદેથી શ્રી સમૂહ દત્તયાગનું આયોજન કરાયું હતું. આ નિમિત્તે પૂ. જગદીશાનંદજી રંગબાળ નારેશ્વરના એમડી ટ્રસ્ટી ધીરુભાઈ જોષી સહિ‌ત મહાનુભાવોએ આર્શીવચન આપ્યા હતાં. બાપજીના ચરિત્ર વિશે ભક્તિસભર માહિ‌તી દૃષ્ટાંત વડે આપી હતી. બીજા દિવસે અન્ધાષ્ટમીના દિને રાત્રે દિગંબરા દિગંબરા ધૂન રાખી હતી. જેમાં બારડોલીના રંગપરિવારના સથવારે બાપજીની ભક્તિનો રસાસ્વાદ કરાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો