તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પ્રભુ વસાવાએ ક્રોગ્રેસનો છેડો ફાડતા ઘેરા પ્રત્યાઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રભુ વસાવાએ ક્રોગ્રેસનો છેડો ફાડતા ઘેરા પ્રત્યાઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. બારડોલી, માંડવી
સોમવારના રોજ દક્ષિણ ગુજરાતના રાજકારણમાં રાજકીય ભૂકંપ સર્જા‍યો હતો અને સુરત જિલ્લાના કોંગ્રેસ સંગઠન પ્રમુખ અને માંડવી વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રભુ વસાવાએ કોંગ્રેસના જિલ્લા સંગઠન પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાતા ખળભળાટ મચી ગયો હતો.
કોંગ્રેસમાં સુરત જિલ્લામાં માત્ર એક ધારાસભ્ય અને જિલ્લા સંગઠન પ્રમુખ જેવી વિશેષ જવાબદારી સંભાળતા હોવા છતાં તેમણે કયા કારણસર કોંગ્રેસ છોડયો, તે જાણવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા પ્રભુ વસાવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની સાથે સીધી વાત કરી હતી. હળપતિ સમાજના એક પછી એક નેતા ભાજપમાં જોડાયા હતાં. અનિલ પટેલ, કુંવરજી હળપતિ સહિ‌ત આગેવાનો ભાજપમાં જોડાયા હતાં. આ ઉપરાંત વસાવા જ્ઞાતિની વાત કરીએ તો કદાવર નેતા પ્રભુ વસાવા ભાજપમાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો