તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બુહારી પોલિયો બૂથની ૯૦ ટકા કામગીરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુહારી પોલિયો બૂથની ૯૦ ટકા કામગીરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુહારી પોલિયો બૂથની ૯૦ ટકા કામગીરી
વાલોડ : પલ્સ પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત ૦થી પ વર્ષના બાળકને પોલિયોના બે ટીપી પીવડાવીને જિંદગી બચાવવા રાષ્ટ્રીયવ્યાપી અભિયાન બુહારી આરોગ્ય કેન્દ્ર પર ૯૦ ટકા કામગીરી કરવામાં આવી છે. પોલિયોમુક્ત ભારતના રાષ્ટ્રવ્યપી અભિયાન અંતર્ગત રવિવારના દિને પોલિયો બૂથ પર જઈને ૦થી પ વર્ષના બાળકોને પોલીયાની રસી મુકવાના અભિયાનમાં આરોગ્ય કેન્દ્રના આશાવર્કર સહિ‌ત બનાવવા ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો. આશાવર્કર ઉર્વશી પટેલ, નયનાબહેન પટેલ અને સહકર્મચારીઓએ કામગીરી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો