• Gujarati News
  • પાણી વિના શેરડીનું બિયારણ સૂકાવાની ભીતિ

પાણી વિના શેરડીનું બિયારણ સૂકાવાની ભીતિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોપેલું શેરડીનું બિયારણ ઉગશે જ નહીં
શેરડી રોપણીના સમયે નહેરમાં પાણી બંધ થતાં હાલ મુશ્કેલી વધી જવા પામી છે. સમયસર પાણી ન મળવાના કારણે શેરડીનું બિયારણ ઉગવામાં મુશ્કેલી કરવાના પગલે ફરીથી નવું બિયારણ રોપવાની શક્યતાના પગલે આર્થિ‌ક મુશ્કેલી વધી જશે. જીગરભાઈ ભક્ત, ખેડૂત, કપુરા