• Gujarati News
  • બારડોલી: બારડોલીના શાતિનાથ સોસાયટીમાં ત્રિમૂર્તિ‌ ખાતે ઘણા વર્ષો જૂનું નાળિયેરીનું ઝાડ રાત્રિ

બારડોલી: બારડોલીના શાતિનાથ સોસાયટીમાં ત્રિમૂર્તિ‌ ખાતે ઘણા વર્ષો જૂનું નાળિયેરીનું ઝાડ રાત્રિ સમયે અકસ્માતે ધરાશાયી થઈ જતાં મોટી દુઘ્ર્‍ાટના ટળી હતી. સોસાયટીમાં કારનો પણ બચાવ થયો હતો. જોકે, વો‌ર્ડ‌ના નગરસેવક મહેન્દ્રસિંહ સોલંકીએ પાલિકાના કર્મચારીઓને બોલાવી ઝાડને દૂર કરવાની કામગીરી કરાવી હતી. આ ઝાડ અંગે રહીશોએ ઘણાં સમયથી રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીના શાતિનાથ સોસાયટીમાં ત્રિમૂર્તિ‌ ખાતે ઘણા વર્ષો જૂનું નાળિયેરીનું ઝાડ રાત્રિ સમયે અકસ્માતે ધરાશાયી થઈ જતાં મોટી દુઘ્ર્‍ાટના ટળી હતી. સોસાયટીમાં કારનો પણ બચાવ થયો હતો. જોકે, વો‌ર્ડ‌ના નગરસેવક મહેન્દ્રસિંહ સોલંકીએ પાલિકાના કર્મચારીઓને બોલાવી ઝાડને દૂર કરવાની કામગીરી કરાવી હતી. આ ઝાડ અંગે રહીશોએ ઘણાં સમયથી રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. તસવીર રાજુ પટેલ