• Gujarati News
  • ડાંગ દરબારની તૈયારી પૂર્ણ

ડાંગ દરબારની તૈયારી પૂર્ણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં ડાંગ દરબારની પૂર્વ સંધ્યાએ ચકડોળ સહિ‌ત મનોરંજનના સાધનો ગોઠવાઈ ગયા હતા. ગુરૂવારના રોજથી ડાંગ દરબાર શરૂ થઈ રહ્યો છે. તસવીર મુનિરા શેખ