• Gujarati News
  • વિનામૂલ્યે હોમિયોપેથી સારવાર શિબિર યોજાઈ

વિનામૂલ્યે હોમિયોપેથી સારવાર શિબિર યોજાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી ગણદેવી લાયન્સ ક્લબ દ્વારા હોમિયોપેથી ચિકિત્સા અને સારવારની સંપૂર્ણ વિનામૂલ્યે આરોગ્ય શિબિર યોજાઈ હતી. ગણદેવી લાયન્સ ક્લબના ઉપપ્રમુખ અને પાલિકા પ્રમુખ પ્રાણલાલ પટેલ, ઉપપ્રમુખ મુનાફભાઈ માસ્તર, ઉમેશભાઈ મિસ્ત્રી વગેરેના હસ્તે શિબિરનો પ્રારંભ કરાયો હતો. કુલ ૧૪૬ દર્દીઓને લાભ લીધો હતો. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ પણ વિશેષ રહ્યા હતા. કેયુર વશીએ આભાર વ્યક્ત કર્યો હતો.