તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ડાંગના મલિન ગામે મૃત ઝરખ મળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગના મલિન ગામે મૃત ઝરખ મળ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહવા: સાકરપાતળ રેંજ વિસ્તારના મલિન ગામની સીમમાંથી ઈજાથી મૃત થયેલ હાલમાં ઝરખ મળી આવ્યું હતું. દક્ષિણ ડાંગ વન વિભાગના સાકરપાતળ રેંજ વિસ્તારમાં આવેલ મલિન ગામની હદના જંગલની સીમમાં મોંઢાના ભાગે ઈજા થવાથી મૃત હાલતમાં ઝરખ મળી આવ્યું હતું.
આ ઝરખને મલિન ગામના ગ્રામજનોએ જોતા સાકરપાતળ રેંજના આર.એફ.ઓ. રાઠોડને જાણ કરાતા તેઓ વનખાતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી મૃત ઝરખનો કબજો લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો