તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રિની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રિની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આહવા : ડાંગ જિલ્લામાં આવેલા પૌરાણિક શિવાલયોમાં આજે મહાશિવરાત્રી ના પર્વ હોય ઠેર ઠેર જગ્યાએ હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠવાની સાથે સાથે શિવાલયોની બહાર શિવભક્તોની ભીડ પૂજા-અર્ચના કરવા તેમજ દર્શન કરવા ઉમટી પડી હતી. આજે મહાશિવરાત્રી પર્વ હોય ઠેર ઠેર શિવ ભક્તો ભગવાન શિવની પૂજા-અર્ચના તથા દર્શન કરવા ઉમટી પડ્યા હતા જેમાં ગિરિનગર સાપુતારાની તળેટીમાં આવેલ બરમ્યાવડના શિવાલય, આહવા નજીકના શિવઘાટ ((ઘોઘલી))ખાતેના શિવાલય, માયાદેવી((ભેંસકાતરી)), ખાતળ((માછળી))ના તેમજ સુન્દા ખાતેના શિવાલયો તેમજ ડાંગના અન્યો જગ્યાએ આવેલા ઠેર ઠેર હરેક શિવાલયોમાં ભાવિક શિવ ભક્તોની ભીડ આજે વહેલી સવારેથી જ ઉમટી પડી હતી અને હર હર મહાદેવ બમ બમ ભોલેનાથનો નાદ ગુંજી ઉઠયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો