તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બીલીમોરામાં સગીર પાસેથી ચાર બાઈક કબજે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરામાં સગીર પાસેથી ચાર બાઈક કબજે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા : બીલીમોરાના ઈ.ચા. પીએસઆઈ બી.પી.રઝીયાને બાતમીના આધારે એક છોકરાના ઘરે પોલીસ સ્ટાફના માણસોની સાથે ગયા ત્યાં ત્રણ હીરોહોન્ડા સ્પ્લેન્ડર તથા એક હોન્ડા યુનર્કિોન મળી કુલ ચાર મોટરસાઈકલ હતી. જે અંગે પૂછપરછ કરતા તે મોટરસાઈકલોના કોઈ દસ્તાવેજ પુરાવા ન હતા. આ સગીર છોકરાના ઘરમાંથી હીરોહોન્ડા સ્પ્લેન્ડર કંપની મોટરસાઈકલ ત્રણ નં.જીજે-૧૯-એચ-૮પ૬૩, જીજે-૦પ-એએસ-૮૨૭, જીજે-૧પ-એસી-૯૮૦ તથા હોન્ડા યુનર્કિોન નં.જીજે-૦૧-એબી-૪૮૧૨ મળી ચાર બાઈકોની કુલ કિંમત રૂ.૧,૦૮,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી આ મોટરસાઈકલો ક્યાંથી અને ક્યારે લાવ્યા તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. આ સગીર છોકરાએ જણાવ્યું હતું કે આ મોટરસાઈકલ આ સગીર છોકરો કડોદરામાં હરાજીમાંથી લાવીને અહીં વેચવા માટે લાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો