તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બીલીમોરામાં હરદેવસિંહજીનો જન્મદિન ઉજવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરામાં હરદેવસિંહજીનો જન્મદિન ઉજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા બીલીમોરામાં સદ્ગુરૂ બાબા હરદેવસિંહજીના જન્મદિવસે ગુરૂપુજા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુપુજા દિવસના ઉપક્રમે સત્સંગ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહની શરૂઆત નિરંકારી સેવાદળના ભાઈ-બહેનો દ્વારા સેવાદળ રેલીથી થઈ હતી. સંત નિરંકારી મંડળ બીલીમોરાના મુખી મોહનજીએ સુરતથી પધારેલા મહાત્મા વિદ્યાસાગરજીનું શાબ્દિક તેમજ પુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું. સત્સંગ સમારોહની સાથે સાથે નિરંકારી મંડળના ભાઈ-બહેનોએ રાજસ્થાની, ગુજરાતી, મરાઠી, પંજાબી, હિ‌ન્દી જેવી વિવિધ ભાષાઓમાં નાટક, ગરબા, વિચારો પણ રજૂ કર્યા હતા. બીલીમોરા તથા આજુબાજુના ક્ષેત્ર ગણદેવી, વાંસદા, ઉનાઈ, અનાવલ, ખેરગામથી પણ મોટી સંખ્યામાં સંત મહાત્માઓ પધાર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો