• Gujarati News
  • બહાદરપુર દૂધ ઉત્પાદક મંડળી પાસે માહિ‌તી માંગતા ચકચાર

બહાદરપુર દૂધ ઉત્પાદક મંડળી પાસે માહિ‌તી માંગતા ચકચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા. સંખેડા તાલુકાના બહાદરપુર ખાતેની સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં બનેલા સભાસદો સહિ‌ત અન્ય બાબતો અંગેની માહિ‌તી આર.ટી.આઇ હેઠળ મંગાતા ચકચાર મચી છે. બહાદરપુરના પટેલ ચંદ્રકાન્ત થોડા સમય અગાઉ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોની માહિ‌તી માંગી હતી. જેમાં પ૦૦થી વધુ સભાસદોની યાદી અપાઇ હતી. જેમાં કેટલાક એવા સભાસદો હતા કે જેમની પાસે પશુઓ ન હતા.