• Gujarati News
  • ખેડૂતે ઉનાળુ બાસમતી ડાંગર ઊગાડીૃચ્ ’

ખેડૂતે ઉનાળુ બાસમતી ડાંગર ઊગાડીૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાલોડ
વાલોડ તાલુકાના પેલુડા બહારી ગામના ખેડૂત મોહનભાઈ ભુલાભાઇ ભંડારીએ ઉનાળુ બાસમતી ડાંગરની સફળ ખેતી કરતાં બાસમતી ડાંગરનો મહામુલો પાક તૈયાર થઈ ગયો છે.બાસમી ડાંગના ખેતી મુખ્યત્વે હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડમાં જોવા મળે છે. બાસમતી ખેતીનો પેલાડ બુહારી ગામના ખેડૂતે ઉનાળુ બાસમતી ડાંગર ખેતરમાં ઊભો પાસ લહેરાતો થઈ જતાં હવે દક્ષિણ ગુજરાતમાં પણ બાસમતી ડાંગરની
ખેતી થાય છે.
પેલાડ બુહારી ગામના ખેડૂત મોહનભાઈ ભુલાભાઈ ભંડારીએ નવીન ખેતી બાસમતી ડાંગરની ખેતીનો સફળ પ્રયાસ હાથ ધર્યો છે. બાસમતી ડાંગરના મુખ્યત્વે બે જાતિ બિનસુગંધિત બાસમીતી ડાંગરની ખેતી માટે પ ફેબ્રુઆરીનો પાક ખેતરમાં લહેરાવા લાગ્યો છે. બાસમતી ડાંગરનું ઉત્પાદન ઓછા ખર્ચે વધુ આવક આપતું સાબિત થશે. એક વીંઘામાં ૧૨ આરાની સરેરાસ ઉતારની આશા રાખી છે. હાલમાં બજાર ભાવ ૩૦૦૦થી વધારે છે. આપણા વિસ્તારમાં આબોહવા અનુકુળતા રહેતા બાસમતી ડાંગરની ખેતી કરીશકાશે.