તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સંબંધિત તમામ વેપારીઓ જોગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંબંધિત તમામ વેપારીઓ જોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંબંધિત તમામ વેપારીઓ જોગ
ભરૂચ. ધ ગુજરાત પોઈઝન ((રેગ્યુલેશન એન્ડ ઓફ સેલ એન્ડ યુઝ ઓફ એસિડ)) રૂલ્સ ૨૦૧૩ અન્વયે જેના શિડયુલ-૧માં સમાવષ્ટિ પોઈઝનની યાદી મુજબ ખરીદ વેચાણ કરતાં વેપારીઓએ આ અંગે ફોર્મ બનાવી નિયત નમુનામાં જિલ્લા મેજીસ્ટ્રેટને અરજી કરવાની રહેશે. લાયસન્સ મેળવ્યા સિવાય ખરીદ વેચાણ કે વેપારી કરવો તે અનઅધિકૃત અને ગેરકાયદેસર ગણાશે. લાયન્સ
ધારકે નિયત નમુનાનું લોગ રજીસ્ટર તથા સ્ટોક રજીસ્ટર નિભાવી નિયમોનું પાલન કરવાનું રહેશે.એસિડનો
વેપાર કાઉન્ટર ઉપર રાકી કરી શકશે. ખરીદ કરનાર વ્યકિતના
સરકાર દ્વારા ઈશ્યુ થયેલ ફોટો, ઓળખકા‌ર્ડ‌ તથા વ્યકિતના સરનામાની ચકાસણી કરવાની રહેશે. ૧૮ વર્ષથી નીચેના કઈ પણ વ્યકિતને એસિડ વેચી શકાશે નહીં જેની નોંધ લેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચની યાદીમાં જણાવ્યુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો