તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • દોરા ગામે વીજળી પડતાં યુવાનનું મોતૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોરા ગામે વીજળી પડતાં યુવાનનું મોતૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમોદ. આમોદ તાલુકામાં આવેલાં દોરા ગામે ખેતરમાં કામ કરતાં યુવાન ઉપર વીજળી પડતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ધમણાદ ગામે રહેતો રાજેશ મંગા વસાવા દોરા ગામે એક ખેતરમાં મજૂરી કામ અર્થે ગયો હતો. તે ખેતરમાં કામ કરી રહ્યો હતો તે વેળાં વાતાવરણમાં થયેલાં અચાનક બદલાવને કારણે સર્જા‍યેલાં વાવાઝોડાને પગલે તેના ઉપર વીજળી પડતાં તેનું બનાવની જગ્યાએ જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના અન્ય કામદારો સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ ઉપર દોડી આવી મૃતકના દેહને પોસ્ટમો‌ર્ટમ માટે ખસેડયો હતો. આમોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો